Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજની ભવ્ય બાઇક રેલી યોજાશે.

Share

રાજકોટમાં ચેટીચાંદ મહોત્સવ નિમિત્તે સિંધી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં સિંધી સમાજ અને રાસલીલા કલબ દ્વારા ચેટીચાંદ મહોત્સવ નિમિત્તે તારીખ 2/4/2022 ને શનિવારે સવારે 9:30 કલાકે જંકશન પ્લોટ સંત બાબા ટહેલીયા રામ દરબાર સાહેબ શ્રી ગુરુ મંદિર ખાતેથી ડીજે અને ઢોલ-નગારા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિંધી સમાજના યુવાનો તથા વડીલોને જોડાવા માટે રાજકોટ સિંધી સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને બિપરજોય વાવાઝોડા અંગે તકેદારી રાખવા અંગે અપીલ કરાઈ

ProudOfGujarat

રાજપીપળા : ભાગતો આરોપી કિયા થી પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!