Proud of Gujarat
FeaturedGujaratINDIA
Share

ઝઘડિયા ના રાજપારડી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિતે રાજપારડી ના યુવાનો દ્વારા ત્રીરંગા બાઈક રેલી યોજાય જેમાં…….

73 મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ત્રિરંગા બાઈક રેલી કાઢી હતી અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Advertisement

આ રેલી નો હેતુપર્યાવરણ ને તુટતુ બચાવવા વૃક્ષારોપણ જરુરી છે.ત્યારે આ પ્રવૃત્તિ થી પ્રેરાઈને અન્ય લોકો પણ વૃક્ષારોપણ બાબતે જાગૃત થાય તો ચોમેર હરિયાળી જોવા મળે
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ૧૫ મી ઓગષ્ટ ના રોજ બપોરના ૪ કલાકે યુવકો દ્વારા ત્રિરંગા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.સમાજ માં દેસ ભક્તિ ની ભાવના નો સંદેશ પહોંચાડવા ના શુભ હેતુ થી આ બાઇક રેલી યોજાઇ હતી.જેમાં ગામના યુવાનો અને વડીલો પોલીસ જવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.દરમિયાન આ અંતર્ગત અન્ય કાર્યક્રમ માં રાજપારડી ના કેટલાક વિસ્તારો માં યુવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.પર્યાવરણ ને તુટતુ બચાવવા વૃક્ષારોપણ જરુરી છે.ત્યારે આ પ્રવૃત્તિ થી પ્રેરાઈને અન્ય લોકો પણ વૃક્ષારોપણ બાબતે જાગૃત થાય તો ચોમેર હરિયાળી જોવા મળે

રિપોર્ટર : નિમેષ ગોસ્વામી ઝઘડીયા


Share

Related posts

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરના ઘરે આવી ખુશીઓ, મીરાએ પુત્રને આપ્યો જન્મ…

ProudOfGujarat

ઝઘડીયા નજીક ગેરકાયદેસર રીતે ૧૪ પશુઓ ભરીને જતી ટ્રક ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચ : જય ભારત રિક્ષા એસોશિએશન દ્વારા ખાડાને લઈને નગરપાલિકા વિરુદ્ધ પાંચબત્તી સર્કલ પર વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!