Proud of Gujarat
GujaratFeaturedINDIA

સેલંબા ખાતે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Share

નર્મદા માં ભાજપા મુખ્યમંત્રીકાળના પાંચ વર્ષની ઉજવણી વિકાસના નામે કરી રહી છે. જયારે નર્મદા કોંગ્રેસ સરકારની વિરોધ માં સરકારની નિષ્ફ્ળતાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેના ભાગ રૂપે સેલંબા ખાતે સાગબારાતાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયોહતો.અને સેલંબામાં રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુંહતું
નમૅદા જિલ્લા કોગ્રેસ સમિતિ દ્રારા આયોજીત સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
જેમાં સાગબારા કોગ્રેસ સમિતિ પ્રમુખ મેહુલભાઈ વસાવા માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા,સાઉથ ઝોન લોકસરકાર ઈનચાજૅ, નમૅદા સેવાદળ પ્રમુખ જયોતિષ ભાઈ કોળપે જીલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ વસાવા,ઉપપ્રમુખ દુષયંત ભાઈ ભાગાભાઈ વસાવા મોહનભાઈ ઈદિશ સરપંચ અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહી સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરીને સેલંબામાં રેલી સ્વરૂપે બજાર માંફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાના વરણામા નજીક પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ દ્વારા ત્રિવિધ સેવાયજ્ઞ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ૭૮ માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!