Proud of Gujarat
GujaratFeaturedINDIA

SOU ખાતે પ્રોજેક્શન મેપિંગ શો તથા નર્મદા આરતીના સમયમાં કરાયો ફેરફાર.

Share

ઋતુ પરિવર્તનને કારણે SOU ખાતે પ્રોજેક્શન મેપિંગ શો તથા નર્મદા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં હવેથી પ્રોજેક્શન મેપિંગ શો રોજ સાંજે 7 કલાકથી અને નર્મદા આરતી રોજ સાંજે 8 કલાકે શરૂ થશે.

SOUADTGA ના જનસંપર્ક અધિકારીરાહુલ પટેલના જણાવ્યા અનુસાર બદલાતી જતી ઋતુને કારણે પ્રોજેકશન મેપિંગ શો ના સમયમાં ફેરફાર કરવો અત્રે જરૂરી જણાતા પ્રોજેક્શન મેપિંગ શો હવે દરરોજ સાંજે 7.00 કલાકથી શરૂ થશે. જયારે સભ્યસચિવ, શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ ગોરાના જણાવ્યા અનુસાર આજથી નર્મદા આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં પ્રોજેકશન મેપિંગ શો ના સમયમાં ફેરફાર કરવામાં આવતા નર્મદા મહાઆરતી હવેથી દરરોજ સાંજે 8.00 કલાકે શરૂ થશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હળવદ તાલુકાનો બ્રાહ્મણી-૨ ડેમ છલોછલ ભરાતા એક દરવાજો ખોલાયો, ૯ ગામને એલર્ટ કરાયા

ProudOfGujarat

માંગરોલ તાલુકાના કોસાડી ખાતે આવેલ જી.એમ.વસ્તાનવી ઈંગ્લીશ મીડીયમ શાળામાં ફ્રૂટ ડે અને કલર્સ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

15 ઓગસ્ટ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!