Proud of Gujarat
GujaratFeaturedINDIA

નિલેશ દુબે સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સાગબારા કોંગ્રેસ સમિતિ એ પાઠવ્યું આવેદન.

Share

સ્ટેચુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબે દ્વારા કરવામાં આવેલી આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી ક્યારે જ ચલાવી લેવા આવે નહીં એના વિરોધમા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સાગબારા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ગુજરાત પ્રદેશનાં ઉપ પ્રમુખ પરેશ વસાવા, વિરોધ પક્ષના નેતા અવિનાશભાઈ વસાવા, બહાદુરભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ, ઈદિશ, જયોતિષભાઈ કોળપે, દોલતભાઈ નાઈક, નિલેશભાઈ વસાવા, સેવંતાભાઈ વસાવા, ઉમેશભાઈ વલવી, ગોવિંદભાઈ વસાવા અને યુવાનો અને આગેવાનો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાહિર મેમણ

Advertisement

Share

Related posts

વડોદરાના હરણી એરપોર્ટ ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ન્યાયમૂર્તિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું.

ProudOfGujarat

સાબરકાંઠા-હિંમતનગર ના હાજીપુર નજીક મીની ટેમ્પો પલ્ટી જતા અકસ્માત, 10થી વધુ ઘાયલ..

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ૧૧૮ સેન્ટરો ઉપર કોવિડ-૧૯ મેગા ડ્રાઈવ અભિયાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!