Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં હજયાત્રીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

Share

ભારતમાંથી દર વર્ષે મુસ્લિમ બિરાદરો હજયાત્રા કરવા સાઉદી અરેબિયા જતા હોય છે, આ વર્ષે જૂન 2023 માં હજયાત્રા શરૂ થવાની છે, ત્યારે ગુજરાત રાજ્ય હજ કમિટીના નેજા હેઠળ નર્મદા જિલ્લાના હાજીઓને રસી આપવા માટે સિવિલ હોસ્પિટલમાં વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ કમિટી દ્વારા પસંદ થયેલા 33 માંથી 33 હાજીઓને વેક્સીન આપવામાં આવી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકાનું સીમાકન જાહેર થયુ વોર્ડ મુજબ જાણો પરિસ્થિતિ.

ProudOfGujarat

હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે બંદૂક જમા કરાવવા આવેલ ખડુતો ની બંદૂક માંથી ગોળીઓ છૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!