Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : લોકડાઉનમાં સહયોગ આપવા નર્મદા પોલીસ દ્વારા રીક્ષા ફેરવી એનાઉન્સમેન્ટ કરાયું.

Share

ગતરાત્રીથી સમગ્ર ગુજરાત રાજ્યને પણ લોક ડાઉન કરી દેવાયુ છે. ત્યારે આજે નર્મદા જિલ્લામાં પણ પોલીસ દ્વારા કડક પગલાં લઈ કામ વગર આમ તેમ ફરતા તત્વોને ઘરે પરત મોકલા હતા. ઉપરાંત નગરમાં રીક્ષા ફેરવી ખાસ લોક જાગૃતિ માટે એનાઉન્સમેન્ટ કરાયું હતું. જેમાં લોકોને અપીલ કરાઈ હતી કે હાલમાં કોરાના વાયરસના ભયને કારણે ગુજરાતમાં લોક ડાઉન હોવાથી લોકોએ બિન જરૂરી ઘરની બહાર નીકળવું નહીં ઘરમાં રહો અને ઘરમાં રહીને પોલીસને સાથ સહકાર આપવો ઘરમાં રહો અને સુરક્ષિત રહો જે પોલીસને સાથ સહકાર નહી આપે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઘરમાં રહો સુસક્ષિત રહો તેમ જણાવાયું છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડીની શાળા કોલેજોમાં ૧૦૮ નું ડ્રેમોસ્ટેશન કરવામાં આવ્યું

ProudOfGujarat

વડોદરા માં ભાજપા ની ચિંતન શિબિરના સ્થળે સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ,૧૦લોકો ની અટકાયત……

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર નજીક લાકડા ના ગોડાઉન માં પ્લાય પડતા મહિલા નું મોત અન્ય 3 ઈસમો ને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!