Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલનાં 100 જેટલાં કોરોના વોરીયર્સને બે મહીનાથી પગાર નહીં મળતાં હડતાળની ચીમકી.

Share

– એજન્સી સંચાલકોનાં ઉડાઉ જવાબોથી વાજ આવેલા કરાર આધારીત હેલ્થ વર્કરો, સ્વીપર સહીત વહીવટી સ્ટાફનું પગાર નહીં તો કામ નહીંનું અલ્ટીમેટમ.

રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી નામની આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા મેન પાવર પુરું પાડવાનું કામ કરવામા આવે છે, એજન્સી હેઠળ કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટરો, નર્સિંગ સ્ટાફ તેમજ હાઉસ કીપીંગ સ્ટાફને એજન્સી દ્વારા છેલ્લા બે મહીનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. આ બાબતને લઈ આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. હોસ્પિટલનાં વહીવટી અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા તેઓએ હડતાળનું શસ્ત્ર ઉઘામયુ છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વેપારી વર્ગને અનુરોધ કરતાં ઝઘડીયા ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યા.

ProudOfGujarat

નબીપુર ખાતે પશુ પાલન નો વ્યવસાયક નાં ફાર્મ ઉપર થીપાંચ બકરા ની ચોરી

ProudOfGujarat

ભરૂચ-અડધા શહેરમાં આજે કલાકો સુધી વીજકાપ થી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!