Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

Share

રાજપીપળા નગરપાલિકામાં સતત 4 ટમથી રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1 ના વિસ્તારના મતદારો યુસુફભાઈ દાઉદ ભાઈ સોલંકીને જીતાડીને મોકલા હતા યુસુદભાઈ એ વોર્ડ નંબર એક એમના 4 ટમમાં વોર્ડ નંબર 1 માં ઘણો વિકાસ કર્યો છે પણ રાજપીપળામાં એક સારા આગેવાનોમાં એક હતા 6 મહિના પહેલા જ એમનુ નિઘન થયું છે. રાજપીપળા નગરપાલિકા ચૂંટણી આવી ત્યાંરે લોકચર્ચા ચાલી હતી હવે રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માંથી કોણ ચૂંટણી લડશે આવી લોકોચર્ચા ચાલી રહી હતી જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 1 વિસ્તારોનાં મતદારોએ એમના પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફ લાલુ) ને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આગળ કર્યો છે પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફલાલુ) ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને એમાં પિતાને યાદ કરીને ભાવુક થયા હતા.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ સુપર માર્કેટ ખાતે જર્જરીત ગેલેરી નો ભાગ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

NCC ગૃપ વડોદરા દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય નર્મદા ટ્રેકીંગ કેમ્પનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

નવસારી-જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!