Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત

Share

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રકચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે ફરીયાદી અભયસિંગ સુંદરસિંગ સેંગ (રહે – ચાપુર ગોરાહી મોહલ્લા તા- બેંન્દકી જિલ્લો-ફતેપુર( ઉત્તરપ્રદેશ)એ આરોપીઅભયસિંગ સુંદરસિંગ સેંગ (રહે – ચાપુર ગોરાહી મોહલ્લા તા- બેંન્દકી જિલ્લો-ફતેપુર( ઉત્તરપ્રદેશ)સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી ટ્રક ચાલક પોતાના કબજાની ટાટા કંપની ની ટ્રક નં. જીજે-27 ટી-3599 પુર ઝડપે અને ગફલતરીતે હંકારી લાવતા ઉતરતા ઢાળ વળાકમાં સ્ટેરીંગ પરનો કાબુગુમાવતા પોતાની સાઈથી સામેની સાઈડમાં જઈ ટ્રક પલટીખાઈ જતા પોલીસે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૩ – ૨૪ માં પ્રાથમિક શાળા પીરામણના તારલાઓ ચમક્યા

ProudOfGujarat

ઝઘડીયા : આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!