Proud of Gujarat
Uncategorized

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ…

Share

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ દેવરા આબાબારી ખાતે સગીર કન્યાનુંમોટર સાઇકલ પર અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા બે ઈસમો સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં ફરીયાદી ભોગ બનનાર સગીર કન્યાના પિતાએ આરોપીઓ મયુરભાઈ ઉર્ફ ટેણી સુમનભાઈ તડવી (રહે બંગલા ફળીયુ દેડીયાપાડા ) અનેતેના મિત્ર સામે બળાત્કાર ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીએ ડુમખલદેવરા ફળીયુ આબાબારી ખાતેસગીર કન્યાનું અપહરણ કરી ભોગ બનનારને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બળાત્કાર કરી અપહરણ કરીકોકમ ગામના રોડ મંદીર પાસે લઈ ગયેલ. જ્યા આરોપી મયુરભાઈ ના મિત્રએ ભોગ બનનારને બળ જબરી પૂર્વક મોટરસારઈકલ લઈ આવેલ અનેઆરોપી મયુરભાઈ તથા તેમના મિત્રએ ભોગ બનનારને મોટરસાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી દેડીયાપાડા બંગલાળીયા ખાતે લઈ જઈ ગુનો કરતા પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

फ़िल्म रिलीज से पहले अय्यारी की टीम पहुंची स्वर्ण मंदिर!

ProudOfGujarat

रितिक रोशन ने अपने “सुपर 30” के किरदार के लिए त्याग दी  वेट ट्रेनिंग !

ProudOfGujarat

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!