Proud of Gujarat
GujaratFeaturedINDIA

શેખપુરના તળાવની પાળ ઉપર ગાબડુ દેખાતા ગ્રામજનોએ તંત્રને કરી જાણ

Share


શહેરા,

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામ ના મુખ્ય તળાવની પાળ ઉપર ગાબડુ પડતા ગ્રામ ના સરપંચ એ તાત્કાલિક તાલુકાના સ્થાનિક તંત્રને જાણ કરી હતી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક સ્થળે પહોચીને ગાબડાનુ સમારકામ કરવા આદેશ કર્યા હતા .

Advertisement

શહેરા તાલુકામા આવેલુ શેખપુર ગામનુ મુખ્ય તળાવ છ હેક્ટર મા પથરાયેલ છે હાલ વરસાદ સારો થયો હોવાથી તળાવ પાણી થી છલોછલ ભરાયેલ છે આ તળાવની આવેલી પાળ ઉપર મસ મોટુ ગાબડું પડયુ હતુ તે સ્થાનિક ગ્રામજનોને જોવા મળતા તેમણે તાત્કાલિક ગામના સરપંચ ચંદુભાઈ પગીને જાણ કરી હતી તેઓ દ્વારા તાલુકાતંત્રને જાણ કરતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ તાત્કાલિક ગાબડુ પડ્યુ હતુ તે જગ્યાએ દોડી આવ્યા હતા .અને ગાબડાનુ નિરીક્ષણ કર્યુ હતુ.
અને માટી પુરવાનો તંત્રને આદેશ કર્યો હતો.


Share

Related posts

ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.

ProudOfGujarat

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની આગેવાની માં ત્રીજો મોરચોઃ ચૂંટણી ના જંગ માં સક્રિય થવાના એધાંણ..?

ProudOfGujarat

અંકલેશ્વર: ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!