Proud of Gujarat
GujaratFeaturedINDIA

જીલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામા બીજા દિવસે વિજ્ઞાનપ્રેમીઓનો ધસારો

Share

 
શહેરા, રાજુ સોલંકી 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની કાંકરી મોડેલ સ્કુલ ખાતે પંચમહાલ જીલ્લાનુ ગણિતવિજ્ઞાન પ્રર્દશન યોજવામા આવ્યુ હતુ.જેમા ૩૫ જેટલી શાળાઓએ પોતાની કૃત્તિઓ રજુ કરી હતી.આજે બીજા દિવસે પણ વિદ્યાર્થીઓનો જોવા ધસારો રહ્યો હતો.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી કાંકરી મોડેલ સ્કુલ ખાતે ૫૧મુ ગણિત વિજ્ઞાન પ્રર્દશન યોજવામા આવ્યુ હતુ,ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડેના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રર્દશન ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ.અહી ઉપસ્થિત બાળવિજ્ઞાનીકોની સુંદર કામગીરીને તેમને નિહાળી હતી. ભાગ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામા આવી હતી.અહી ઊભા કરવામા આવેલા વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટોમા ડીજીટલ ડસ્ટબીનનો તેમજ સોલર ચાડીયો આર્કષણ કેન્દ્ર બન્યા હતા.પ્રર્દશન નિહાળવા આસપાસની શાળામા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચનાં વોર્ડ નંબર 10 નાં લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર…

ProudOfGujarat

ભરૂચ એસ.ડી.એમ કચેરી ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટણી ચિન્હને લઇ વિરોધ નોંધાવ્યો…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!