Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ અંગત અદાવતમાં એક વ્યકિત ઉપર કર્યુ પાંચ રાઉન્ડ ફાયરીંગ,,!!

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ખાતે આવેલ ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ જમીનની અંગત અદાવતમાં ( સિરાજખાન પઠાણ ) નામ ના એક વ્યક્તિ ઉપર ગત રાત્રીના સમયે પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાની બાબત સામે આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો,,,,

ફાયરીંગમાં સિરાજખાન પઠાણ નામના વ્યકિતનો બચાવ થયો હતો..જોકે ફાયરીંગ કરી આરોપીઓ ફરાર થયા હતા..જે બાબત ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હોવાનું હાલ પ્રાથમિક માહિતી માં જાણવા મળ્યું છે..અત્રેઉલ્લેખનીય કે અગાઉ સકાબ નામના ઘોડા ને લઇ સિરાજ પઠાણ ફેમસ થયો હતો.જેમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન દ્વારા મોટી કિંમતમાં શિરાજના સકાબ નામના ઘોડા ની માંગણી કરવામાં આવી હતી..

Advertisement

Share

Related posts

જામનગર ના એડવોકેટની હત્યાના વિરોધમા અંકલેશ્વર ના વકીલો કોર્ટ કાર્યવાહીથી દુર રહ્યા

ProudOfGujarat

રાજપારડીનાં વેપારીનો તકેદારી માટે નવતર પ્રયોગ દુકાનનાં ઓટલાની આજુબાજુ દોરીથી સીમા બનાવી સુચના આપતા બોર્ડ મુકયા.

ProudOfGujarat

અંકલેશ્વર- પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!