Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે ઈ શ્રમ કાર્ડ બનાવવાનો કેમ્પ યોજાયો.

Share

આજે તાપી જિલ્લામાં વ્યારાના ફડકે નિવાસ ખાતે ઇ શ્રમ કાર્ડ બનાવવાનો કેમ યોજાયો હતો જેમાં શ્રમ અધિકારીએ ઈ શ્રમ કાર્ડ વિશેની માહિતી ઉપસ્થિત મજૂરીકામ કરતા અને નાના એકમોમાં કામ કરતા શ્રમિકોને સમજાવી હતી તેમજ ઇ શ્રમ કાર્ડથી મળવાપાત્ર લાભ તથા ફાયદાઓ વિશેની પણ માહિતી આપી હતી.

આ કેમ્પ આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે મામલતદાર વ્યારા દીપકભાઈ સોનાવાલા, જીગ્નેશ ચૌધરી, શ્રમ અધિકારી દીપ શાહ, દંડક સંજય સોની, નગરપાલિકાના સભ્ય મૃણાલ જોષી, નિમિષાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીત સહિતના તાપી જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા કાર્યક્રમનું સમગ્ર સંચાલન હેમંતભાઈ તરસાડીયાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો : AK-47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપીને S.O.G. એ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતેથી પશુ ભરેલ બે ટ્રકો પોલીસે ઝડપી પાડી, 7.95 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!