Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વેસુમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ.

Share

સુરતના વેસુના સુમનશૈલ સોસાયટીમાં પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આગ લાગતાં સોસાયટીના માણસ દ્વારા કારની આગને કાબૂમાં લેવા ગાર્ડનના પાણીના પાઇપથી પાણીનો મારો કરી કર્યા બાદ આગ ઉગ્ર બનતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું.

Advertisement

Share

Related posts

વિજ્યા દસમી નિમિત્તે પાલેજ પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નડિયાદ રેડ ક્રોસ બ્લડ બેંક હોલ ખાતે વિમા સંબંધિત ફરિયાદોના નિઃશુલ્ક નિવારણ માટે સેમિનાર યોજાયો

ProudOfGujarat

ડુમસ ખાતે વીબગ્યો હાઇસ્કૂલના સ્કૂલવાહન ચાલકો છૂટા કરાતા રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!