Proud of Gujarat
INDIAFeaturedGujarat

મરાઠી પ્રાથમિક શાળા, વ્યારાના વિદ્યાર્થીઓને તિથી ભોજન કરવાયું.

Share

૨૧ મી – જૂન વિશ્વ યોગા – દીવસ નિમિત્તે વ્યારા નગરપાલિકાના નગર સેવક સંજયભાઇ સોની તથા નિમિષાબેન તરસાડીયા અને સામાજીક કાર્યકર હેમંતભાઇ તરસાડીયા, ચંદ્રકાંત પ્રજાપતિ, નરેન્દ્ર ભુવેચિત્રા દ્વારા વ્યારા ખાતે આવેલ મરાઠી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિષ્ટાન સહિત તિથિ ભોજન કરાવડાવ્યું. આ કાર્યક્રમમા મરાઠી શાળા, વ્યારાના વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય, શિક્ષણગણ, M.D.M. યોજનાના સંચાલક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવહાણેએ સંભાળ્યો ચાર્જ : જિલ્લા વહીવટમાં નવા નેતૃત્વથી વિકાસકાર્યોને ગતિ મળવાની અપેક્ષા

ProudOfGujarat

નર્મદા માટે વિશાલ પાઠક બન્યા વેલીયન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તેમના ચાહકોમાં ભારે ખુશી.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા કલેક્ટર દ્વારા વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!