Proud of Gujarat
FeaturedGujaratINDIA

સફાઈ કર્મીની ઈમાનદારી, સફાઈ દરમિયાન હીરા ભરેલ પેકેટ મળતા માલિકને પરત કર્યા, જુઓ ક્યાં બની ઘટના..!

Share

સુરત કતારગામના નંદુ ડોશીની વાડીમાં આવેલ પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા, સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠને હીરા પરત કર્યા હતા અને શેઠ દ્વારા ડાયમંડ એસોસીએશનનો સંપર્ક કરી મૂળ માલિકને પરત કર્યા હતા. જે બાદ સફાઇ કર્મીની ઈમાનદારી બદલ તેને સન્માનિત પણ કરાયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

મહેમદાવાદ પાસે પીકઅપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!