Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.

Share

માંગરોળ-ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ વાંકલના સ્ટેશન વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદમાં બાળકોને રમવાની સાથે કરા વિણવાની મજા માણી હતી. આ કારણો વરસાદ એક કે બે મિનિટ જ વરસ્યો હતો. ઝંખવાવ, વાડી, બલેઠી સહિત અનેક ગામોમાં વરસાદ થતાં કમોસમી વરસાદથી ઘઉં, ચણા, કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો વિમાસણમાં મુકાઇ ગયા છે. ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો.
બપોર બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં વધારો થવા પામ્યો છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદાડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

ભરૂચ : રાજ્યભરમાં આજે બેંકોની હડતાળ, બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા.

ProudOfGujarat

કેલિફોર્નિયામાં મંકિપોક્સનો કહેર થતા તંત્ર દ્વારા અપાતકાળની ઘોષણા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!