Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની શાનદાર રંગોળી બનાવી છે.

Share

આજે દેશભરમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની શાનદાર રંગોળી બનાવી છે. ગુજરાતી યુવાન શીખ ધર્મ ગુરુ થી આટલી હદે પ્રભાવિત છે કે તેને ૨૪ કલાકની મહેનત બાદ આ રંગોળી બનાવી છે. આ રંગોળીમાં એક તરફ ગુરુ નાનકની તસવીર જોવા મળે છે ત્યારે બીજી બાજુ હાલ જ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોર ગાટન કરવામાં આવ્યું તેની પણ એક રીતે રજૂ કરવામાં આવી છે બે ફૂટના રંગોલીમાં પાંચ રંગોનો વપરાશ કરવામાં આવ્યું છે કરણ રંગોલી આઇડી છે જણાવ્યું હતું કે તે પહેલાથી જ એક ધર્મના ધર્મ ગુરુ ગુરુ નાનક જીના કાર્યોથી અને તેમના વચનોથી પ્રભાવિત રહી ચૂક્યા છે અને તેઓ દ્વારા દેશ માટે કરવામાં આવેલા કાર્યોને હંમેશાથી બિરદાવે છે આ જ કારણ છે કે તેમના 550મો જન્મ જયંતી નિમિત્તે આ ખાસ રંગોળી તેને બનાવી છે.

Advertisement

Share

Related posts

સુરત : ડિંડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં વઢવાણા તળાવ ‘રામસર સાઇટ’ પર મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો

ProudOfGujarat

ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટરોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!