Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

Share

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનનું શટર ઉંચુ કરી બે તસ્કરો ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે બંને તસ્કરોની તમામ હરકત સિસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
બંને તસ્કરોએ સિસીટીવીની નજરથી બચવા મોઢા ઉપર સાંતાનો માસ્ક પહેરી શટર તોડવાની કોશીશ કરી હતી. આ બંને તસ્કરોએ મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક બેકરીની દુકાનનું શટર તોડવાનો પ્રયત્ન કર્યો હતો.
આગામી દિવસમાં ક્રિસમસ પર્વ આવી રહ્યો હોય તસ્કરો પણ સાંતાનો માસ્ક પહેરી જાણે ચોરીની બોણી કરવા આવ્યા હોય તેવી પ્રતીતિ આ ધટના ઉપરથી થઈ આવતી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : લીમડી ગામ પાસે ત્રણ ઈ-રિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત.

ProudOfGujarat

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહને ધરપકડમાંથી મુક્ત કરવા માટે બોડેલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

વાંકલ ના વેરાવી ફળિયા ના પાટીયા પાસે બે બાઇક ચાલક ભટકાતા એકની હાલત ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!