Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

લૂંટના ગુનામા સંડોવાયેલા આરોપી પકડી પાડતી ઉધના પોલીસ

Share

 

( આરીફ શેખ સુરત )    પો.ઈ સી.આર જાદવ ની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમણા સ્ટાફ એ સયુક્ત રીતે તેમણા અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે કડોદરા જી.આઈ.ડી.સી લૂંટના ગુનામા નાસતો ફારતો આરોપી નામે બબલુસિંગ નામનો ઈસમ ઉધના ત્રણ્ર રસ્તા પાસે ઉભો છે. બાતમી આધારે તપાસ કરતા આ વિસ્તારમા એક વ્યકતિ ઉભો હતો જેને પકડી પૂછપરછ કરતા તેણે પોતાનુ નામ બબલુસિગ સંતોષસિંગ રાજપુત ઉ.વ ૨૦ રિક્ષા ડ્રાઈવર રહે. શિવસાગર સોસાયટી હલદરૂ રોડ તા. પલસાણા જી.સુરત મુળ રહે. અમેથી યુ.પી જણાવેલ હતુ. તેણે તેણા સાથી મિત્રો સાથે કદોદરા જી.આઈ.ડી.સી વિસ્તારમા રીક્ષા મા બેસી ચાલતા જતા ઈસમો પાસે આવી ક્યા જવુ છે તેમ કહી મોબાઈલની લૂંટ કરેલ હોવાની કબુલાત કરેલ હતી. જેની અટક પોલીસે કરી મુદ્દામાલ રીકવર કરેલ છે.

Advertisement

Share

Related posts

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

ProudOfGujarat

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે વન કલ્યાણ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને ઓનલાઇન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!