Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પૂણા વિસ્તારમાં કિશોરીની છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ બરાબર મેથીપાક ચખાડયા બાદ પોલીસને સોંપી દીધો.

Share

સુરતના પૂણા વિસ્તારમાં અભ્યાસ કર્યા બાદ શાળાએથી પરત ફરતી 10 થી 12 વર્ષીય એક સગીર કિશોરીને એક છેલબટાઉ યુવકે છેડતી કરતાં સ્થાનિક લોકોએ તે જોતાં યુવકને ધેરી લીધો હતો અને બેરેહમી પૂર્વક માર માર્યો હતો. બાદમાં લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પોલીસવાન ધટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં માનવતાની મિસાલ: નિખિલ શાહ અને મિત્ર મંડળે ૪૪૦થી વધુ વિદ્યાર્થીઓને ચોપડા આપી શિક્ષણને આપ્યો સહારો

ProudOfGujarat

સાયખા GIDCમાં સિનઝીલ ફાર્માકેમમાં ભયાનક બ્લાસ્ટ: 5 કામદારોનાં મોત, 5 ગંભીર : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટથી ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી; 15 કિમી દૂર સુધી સંભળાયો ધડાકો, 200 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાટ્યું : મે-જૂનમાં શરૂ થયેલી કંપનીમાં સલામતીના ધોરણો સામે સવાલો; વહીવટી તંત્રએ કામગીરી બંધ કરવાની નોટિસ ફટકારી, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી

ProudOfGujarat

મોટામિયા માંગરોળ ખાતે આવેલ એસ.પી મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ગુજરાત જ્ઞાન ગુરુ (G3Q) ક્વિઝ સ્પર્ધામાં સિદ્ધિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!