Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ખટોદરા વિસ્તારમાં આવેલ એમ્બ્રોડરી ના કારખાનામાં આગ-ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી.આગ લાગવાનું કારણ અંકબધ

Share

 

જાણવા મળ્યા મુજબ સુરત ના ખટોદરા વિસ્તારની માં આવેલ એમ્બ્રોડરીના કારખાનામાં સવાર ના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોઢધામ મચી હતી…

Advertisement

ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં થતા 7 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઇ આગ ને કાબુમાં લીધી હતી ….આગ લાગવાનું કારણ અંકબધ-આગ ને પગલે લાખો રૂપિયા ના નુકસાન થયાની આશકાઓ-ઘટનામાં કોઈ જાનહાની નહિ……


Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

હિરો કી કહાની…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના એક ગામે બંદુકની અણીએ મહીલા પર થયેલ દુષ્કર્મ વીથ લુંટના ગુનાનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!