Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરમાં આજે CAA તેમજ NRC ના કાયદા સામે ભારત બંધના એલાનને પગલે અનેક વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Share

દેશભરમાં આજે વિવિધ સંગઠનોનું વિવિધ પાર્ટીઓ દ્વારા CAA વિરોધમાં વેપાર-ધંધા બંધ રાખવાની અપીલ કરી હતી અને આ માટે સુરત શહેરમાં પણ દુકાનો અને વિસ્તારોમાં પોસ્ટર અને બેનર મારવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ભાગા તળાવ ચોક બજાર સહિતના વિસ્તારોમાં ભારત બંધના એલાનને પગલે દુકાનો અને લારી ગલ્લાઓ અને વેપાર-ધંધા બંધ કર્યા હતા.

આ પ્રસંગે કોઈ અપ્રિય ધટના ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટીકીટ વિન્ડો માં વધારો કરાયો

ProudOfGujarat

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

જામનગરમાં જિલ્લા પંચાયત સ્મૃતિ ભવન ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!