Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે.

Share

અન્યાય અને અત્યાચાર સામે લડતું “બહુજન ટાઈગર સેના” દ્વારા હાલ તો ગુજરાતમાં દલિતો પર થતાં અત્યાચારો સામે લડે છે જેમાં સુરત ખાતે આજે સંસ્થાનાં ઉપપ્રમુખ કટારીયા અમિતભાઈની નિમણૂક કરવામાં આવતાં સર્વ હાજર હોદ્દેદારોએ તેમણે શુભેચ્છા પાઠવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં સોનીને લૂંટી લેવાની ઘટનામાં ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસ કરાવશે ઓળખ પરેડ

ProudOfGujarat

મારુતિ સુઝુકી ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામ પાસે 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એક સ્કૂલ બનાવશે.

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ઇન્સ્ટાસ્પેક્ટએ 1 મિલિયનથી વધુ ગ્રાહકોને તેમના વાહનની નુક્શાનીના દાવાની ત્વરિત મંજૂરી મેળવવા માટે સક્ષમ બનાવ્યું છે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!