Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-હનીટ્રેપમાં ફસાવનારી મહિલાઓની ધરપકડ-અમરોલી પોલીસે માતા-પુત્રી સહિત 3ની ધરપકડ કરી…

Share

જાણવા મળ્યા મુજબ આ મહિલાઓ દ્વારા ફોન કરીને ઘરે બોલાવાયેલા લોકોને ફસાવાતા હતા..જેમાં ઈન્દુ નામની મહિલા યુવકોને ફોન કરી મળવા બોલાવતી હતી…તેમજ પુત્રી હિરાલી શારીરિક સંબંધ બાંધવા લલચાવતી હતી..અને યુવકને કઢંગી હાલતમાં પકડી લાખો રૂપિયા પડાવાતા હતા…હાલ અમરોલી પોલીસે માતા પુત્રી સહિત ૩ ની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

જંબુસર : નવયુગ વિદ્યાલય પ્રમુખના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી નગરપાલિકામાં આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!