Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ હિંસક હુમલો કર્યો.

Share

સુરતમાં પત્ની અને તેણીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ બંનેને તિક્ષ્ણ કટરનાં ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના અમરોલીમાં પત્નીના અન્ય રત્નકલાકાર સાથેના સંબંધનો સ્વીકાર કરી છૂટાછેડા આપવાની તૈયારી દર્શાવી પતિએ પત્ની અને તેના પ્રેમીને ઘરે બોલાવી હિંસક હુમલો કર્યો હતો. પતિએ પત્નીને કટરના અસંખ્ય ઘા મારતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જંબુસર ના મગણાદ ગામ નજીક સંધ્યા હોટલ પાસે મારુતિ વાન માં આગ ભભૂકી ઉઠતાઅફરાતફરી નો મોહોલ સર્જાયો હતો-જાનહાની ટળી….

ProudOfGujarat

ગોધરા : ઇતિહાસ વિભાગના નવિન વિદ્યાર્થીઓનો પ્રવેશ સભારંભ યોજાયો.

ProudOfGujarat

નબીપુર ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!