Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારતી પોલીસ.

Share

કોરોના વાઈરસની મહામારીને રોકવા તંત્ર, પોલીસ, ભરપૂર પ્રયાસ કરી રહીયાં છે પરંતુ લોકો હરપળ આ મામલે ગંભીરતા દાખવતા નથી ત્યારે સુરતમાં લોકડાઉન અને ૧૪૪ ની કલમનો ભંગ કરનાર લોકો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવામાં આવી રહીયાં છે. ત્યારે સુરતમાં હજુ પણ લોકો માસ્ક પહેરતા નથી ત્યારે સુરત શહેરનાં અઠવા તેમજ વેસુ વિસ્તારમાં લોકો માસ્ક વિના વાહનો લઈને નીકળતા તેઓ સામે પોલીસે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે આકરો દંડ વસૂલ કરવામાં આવી રહીયો છે.સાથે જાહેરમાં થુંકનારા લોકો સામે પણ પાલિકાની ટીમ અને પોલીસ દ્વારા દંડ વસૂલ કરવામાં આવતાં હવે લોકો ફફડી રહીયા છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપી આતંક મચાવતી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારોમાં જનરલ બેઠકો ફળવાતા આદિવાસી સમાજમાં આક્રોશ

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા, ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!