Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

Share

ગતરોજ તા.1-10-2020 ના રોજ પી.સી.બી. નાં અહેકો સંતોષ સાહેબ રાવ તથા અહેકો અનિરુદ્ધ ચતુરદાન નાઓને મળેલ બાતમી નુજબ વરાછા એલ.એચ. રોડ વિસ્તારમાં રેડ કરતાં આરોપી કમલેશ ગિરધરભાઈ વાંઢેર રહે. કાજલ એપાર્ટમેન્ટ, સુરત મૂળ વતન સાવરકુંડલા જી. અમરેલીને ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર ગ્રાહકો પાસેથી ફોન ઉપર પૈસાથી જુગાર પોતાના અંગત લાભ સારૂ રમત રમાડતા હોવાથી ઝડપી પાડવામાં આવેલ છે. તેમની પાસેથી ટી.વી., રોકડા રૂપિયા, સેટઅપ બોક્ષ, તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 52 હજાર કરતાં વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ – વડોદરા માંથી છેલ્લા 10 મહિનામાં ચોરાયેલ બાઈકના વણ શોધાયેલા ગુન્હાને શોધી કાઢતી એલસીબીની ટીમ

ProudOfGujarat

ભરૂચમાં જૂની સિવિલ કોર્ટ પારસીવાડમાંથી એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો : ૯.૬૪ ગ્રામ મેફેડ્રોન સહિત રૂ.૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત | પૂછપરછમાં સહેજાદ વેલ્ડિંગવાલા પાસેથી ડ્રગ્સ ખરીદ્યાની કબૂલાત

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા ભાજપ-બીટીપી વચ્ચે ખરાખરીનો જંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!