Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના નવા કલેકટર તરીકે આજે આયુષ ઓકની નિમણુંક કરાઈ.

Share

ગત 19 મી જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં 77 જેટલાં આઈ. એ. એસ. પોલીસ કર્મચારીઓ ડી.ડી.ઓની બદલી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારનું તંત્ર યોગ્ય રીતે ચાલુ રહે તેવી જ રીતે સુરતમાં પણ આજરોજ નવા કલેકટર આયોશ ઓકની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

અનેક જિલ્લામાં કલેકટર અને ડીડીઓ બદલાય ગયાં છે અને મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશ્નરોની બદલી કરી દેવામાં આવી છે. તે રીતે સુરતના કલેકટર ડો. ધવલ પટેલની ગાંધીનગર ખાતે બદલી બદલી થતાં તેમના સ્થાને આયુષ ઓકની નિમણુંક કરાઇ છે. આજથી પહેલા તેઓ અમરેલી ખાતે જિલ્લા કલેકટર પદે પોતાની સુજબુજ અને કર્તવ્ય કામગીરીથી ફરજ બજાવી રહ્યા હતા.

જયદીપ રાઠોડ, સુરત.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં પ્રણવ વિદ્યાલયનાં 2 વિદ્યાર્થીઓ જિલ્લામાં ટોપ પર આવતાં સ્કુલનાં સ્ટાફે તાળીઓનાં ગડગડાટથી સ્વાગત કર્યું.  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!