Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નેશનલ હાઈવે ૮ પર વાલેસા પાટીયા નજીક ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા ૨ ના મૌત અને ૩ ઘાયલ …

Share

સુરત નેશનલ હાઈવે ૮ પર આવેલ વાલેસા પાટીયા નજીક ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  આ બનાવમાં ૨ વ્યક્તિના મૌત થયા હતા તેમજ ૩ વ્યક્તિ ઘાયલ થયા હતા. વાલેસા પાટીયા નજીક ઈંટ ભરેલ ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉભેલા ટ્રેક્ટર પાછળ ટેમ્પો ભટકાયો હતો. હાલ મા બનેલ આ બનાવ અંગે પાલોદ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને કામગીરીની શરૂઆત કરતા જામ થયેલ ટ્રાફેકને ખુલ્લો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ચીટીંગના ગુનામાં ચોરાયેલ ચાર કારને અલગ-અલગ રાજ્યોમાંથી કબ્જે કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

ઉમરપાડાનાં મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!