Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીએ મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ માર્યો…

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારની મોડી રાત્રીની ઘટના છે જ્યાં એક મહિલાના હાથમાંથી મોબાઇલ છીનવીને ભાગતાં ચોરને લોકોએ પકડી પાડી માર્યો હતો..ટોળાના મારથી ચોર યુવક બેભાન થતા સારવાર અર્થે તેને સિવીલમાં ખસેડાયો હતો.હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે..તેમજ ઝડપાયેલ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોવિડ 19 નાં શરૂ કરાયેલા વિવિધ સેન્ટરોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ અર્પિત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થાનને ડેક્કન ફાઈન કેમીકલ્સ દ્વારા આધુનિક કોમ્યુટરો દાન કરાયા.

ProudOfGujarat

માંગરોળ : વાડી સુરત એસ.ટી બસને જુના સમય મુજબ સુરતથી ઉપાડવા માંડવી એસ.ટી ડેપોનાં મેનેજરને મુસાફરોએ લેખિત રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!