Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં અનોખી રક્ષાબંધન : સાંસદ દર્શના જરદોશે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી

Share

આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સુરતમાં અનોખી રક્ષાબંધનની ઉજવણી જોવા મળી. ભાજપના સાંસદે નવસારીના સાંસદને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી સુરતના સાંસદ દર્શના જરદોશ હાલ કેન્દ્રિય રેલવે અને કાપડ રાજ્યમંત્રી છે. તો નવસારીના સાંસદ સીઆર પાટીલ ભાજપ અધ્યક્ષ છે.

સુરતના સાંસદ દર્શના જરદોશે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી. દર્શના જરદોશે સીઆર પાટીલને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થય માટેની પ્રાર્થના કરી છે. સીઆર પાટીલને રાખડી બાંધીને દર્શના જરદોશે તેમની પાસેથી ગુજરાતની તમામ માતાઓ-દીકરીઓ અને રાજ્યના રક્ષા માટેની ભેટ માંગી હતી.

Advertisement

Share

Related posts

પાલેજ નવી નગરીમાંથી ૧૮૧૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

સીરત કપૂરે ફરી એકવાર ધૂમ મચાવી, “ગલ્લુ ખલ્લુ” ગીતના પ્રોમોમાં પોતાની અદભૂત શૈલી બતાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!