Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ગાંધી જયંતીની ઉજવણી વાંકલ, ઝંખવાવ, ઉમરપાડા ખાતે કરવામાં આવી..

Share

ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે વાંકલ, ઝંખવાવ, ઉમરપાડા મુકામે ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજી બાપુની શ્રદ્ધાસુમન અર્પણ કરી ગાંધી બાપુના વિચારો આમ પ્રજા સુધી જન-જન સુધી ગાંધીજીની જીવન ચરિત્ર લોકોમાં પ્રચાર પ્રસાર થાય તે માટે આજે ગાંધીજી બાપુને યાદ કરીએ છીએ. દેશની આઝાદી અપાવવા માટે અહિંસક લડત લડીને ગાંધી બાપુએ આ દેશની આઝાદી પણ અપાવી હતી. મીઠાનો સત્યાગ્રહ કરીને ગાંધીબાપુ અહિંસક લડત લડ્યા અને ચળવળ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને દૂર કરવા માટે અને દેશની આઝાદી અપાવવા માટે ગાંધીજી બાપુનો સિંહ ફાળો હતો. ત્યારે આજે ગાંધીજી બાપુને અમે નમન અને વંદન કરીએ છે.

આ પ્રસંગે જગતસિંહ વસાવા હરીશ વસાવા, રમણભાઈ ચૌધરી, બાબુભાઇ, અશોકભાઈ, ભુપતભાઇ (વાડી), શાહબુદ્દીનભાઈ, પ્રકાશભાઈ રૂપસિંહ, દિનેશભાઈ, શામજીભાઈ, ઠાકોરભાઈ, શંકરભાઈ વગેરે કાર્યકરો હાજર રહી ગાંધીજી બાપુને નમન કર્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બિલનો વિરોધ…

ProudOfGujarat

વાગરામાં અંભેર ગામ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ નગરનાં બિસ્માર થયેલ રોડ-રસ્તા અને ગટરો બાબતે કોંગ્રેસ પાર્ટીનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!