Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

Share

ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે,

બાવળીયાના મુળિયાના લીધે આ કેનાલમાં ગાબડા પડવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે. આથી આ બાબતે કારોલ ગામના ખેડૂતોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કેનાલમાં સમારકામ હાથ ધરાયું નથી. આથી જો કેનાલમાંથી બાવળિયા હટાવવામાં નહીં આવે તો કેનાલમાં ગાબડા પડવાની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વહોરનારા શહીદોની અનોખી ગાથા…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ખાનગી કંપનીના કર્મચારીના ઘરને નિશાન બનાવતા તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!