Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ડીવીઝનમાં નવા ડી.વાય.એસ.પી. હાજર થતાં ડી.વાય.એસ.પી. સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.

Share

જીલ્લામા પોલીસ બેડામાં બદલી થવા પામી હતી ત્યારે લીંબડી પી.એસ.આઈ અને લીંબડી ડી.વાય.એસ.પી.ની બદલી થવા પામી હતી. ત્યારે લીંબડી પી.એસ.આઈ. તરીકે એમ.કે.ઈસરાણી અને ડીવાયએસપી તરીકે ચેતન મુધવા સાહેબની નિમણુક થઇ હતી ત્યારે આજે માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા આજે લીંબડી ડીવીઝન ડી.વાય.એસ.પી. નુ ફુલહાર કરી બુકે આપી સન્માનિત કરી આવકારવામાં આવ્યા હતાં. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ ઈલેશ ખાદલા, સુરેન્દ્રનગર મહામંત્રી નટુભા ઝાલા, લીંબડી શહેર પ્રમુખ ફારૂકભાઈ ટીમ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા અને તાલુકા માનવ અધિકાર નિગરા સમિતિની ટીમ હાજર રહી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ચોરાઈ ગયેલ મોટરસાયકલને પોકેટકોપની મદદથી પકડી પાડતી કરાલી પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

રાજપીપળાનાં દરબાર રોડ અને દોલત બજારનાં ભાડવાળાનાં ગોપચણ ફળિયું પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જોવા પણ આવતું નથી..?!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!