Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં આવેલ માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ કુમાર વિદ્યાલય, સર જે હાઈસ્કૂલ, એન.એમ. હાઈસ્કૂલ તેમજ લીંબડી બીએ કન્યા વિદ્યાલય ખાતે આજથી ધોરણ નવ, દશ, અગિયાર અને ધોરણ બારની પ્રથમ પરીક્ષાઓ આજથી આ સ્કુલો દ્વારા લેવાય હતી,

ત્યારે આજે વિદ્યાર્થીઓએ પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર આપ્યું હતું ત્યારે કહી શકાય કે હાલમાં ગુજરાત ભરમાં કોરોના પરત ફર્યો છે ત્યારે આજે આ તમામ શાળાઓમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી ગાઈડલાઈન મુજબ ફરજીયાત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક તેમજ હાથ સેનીટાઈઝ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પ્રથમ પરીક્ષાનો પ્રારંભ કર્યો હતો ત્યારે કહિ શકાય કે વિદ્યાર્થીઓમાં ક્યાંકને ક્યાંક કોરોનાનો ભય પણ જોવા મળ્યો હતો અને કોરોનાનાં ભય વચ્ચે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામે બાળકોને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામની આદિવાસી દિકરીએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.

ProudOfGujarat

પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીની FCI ગુજરાતના ડિરેકટર પદે નિમણુંક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!