Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોટીલા ગૌ રક્ષા ટીમની કોરોના કાળ વચ્ચે પ્રસંશનીય કામગીરી : કતલખાને લઇ જવાતી ૯ ગાયો બચાવી.

Share

આજે હનુમાન જયંતિ જેવાં પવિત્ર દિવસે ચોટીલા ગૌ રક્ષોએ ૯ ગૌ માતાનાં જીવો બચાવી ધન્યતા અનુભવી હતી.

રાજકોટ તરફથી મહારાષ્ટ્ર કતલખાને લઇ જવાતી ૯ ગાયો સહીત એક વાછરડી ગૌ રક્ષક હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ સહીત ટીમે બાતમીનાં આધારે પોલીસ સાથે રાખીને હાઈવે ઉપરથી કતલખાને લઇ જવાતાં પશુઓને ખીચોખીચ ભરેલો ટ્રક પકડી પાડયો હતો. ગાયોને ચોટીલા પાંજરાપોળ ઉતારાય હતી, ટ્રક સહીત બે આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતાં ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આવેલ ઝેનિથ હાઇસ્કૂલ માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!