Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના સૌકા ગામના યુવાનો રજુઆત કરવા માટે ધારાસભ્ય પાસે પહોંચ્યા.

Share

લીંબડી અને સૌકા ગામને જોડતો પુલ છેલ્લા ઘણા વર્ષોથી તુટી જવા પામ્યો છે ત્યારે સૌકા ગામના લોકોને લીંબડી આવવાં માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આજે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પુલ બનાવવામાં આવે તેવી રજુઆત કરવા સૌકા ગામના યુવાનો દોડી આવ્યા હતા ત્યારે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે પુલ મંજૂર થઇ ગયેલ છે પરંતુ પુલના પ્લાનમા ફેરફાર થવાને કારણે કામ અટકી પડ્યું હતું પરંતુ હાલ પુલની સંપુર્ણ ડીઝાઈન થઇ ગયેલ છે અને હાલ ચોમાસું આવી રહ્યું છે તો ચોમાસું પુર્ણ થતાં પુલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમજ આ પુલ ની કામગીરી મજબૂત બનાવવામાં આવશે તેવી બાહેંધરી લીબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા આપવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયાના આંબાખાડી ગામે પત્થરની ખાણ બાબતે અરજી કર્યા બાબતના વહેમમાં માર માર્યો.

ProudOfGujarat

સાબરકાંઠા-હિંમતનગર સહિત જિલ્લામાં વાતાવરણ માં પલટો-ખેડબ્રહ્મામાં વરસાદ☔

ProudOfGujarat

અંકલેશ્વર : આઇ.ટી.આઇ માં શિક્ષક દ્વારા વિધાર્થીને માર મરાતો વિડિયો વાયરલ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!