Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે એવોર્ડ મેળવનાર કલ્પેશ વાઢેરને સન્માનિત કરાયા.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે શાળા પરિવાર દ્વારા લીંબડીના કલ્પેશ વાઢેરને માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા એવોર્ડ એનાયત કરતા ફુલહાર અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જીએસ કુમાર વિદ્યાલય પરિવાર વતિ મુકેશભાઇ મકવાણા દ્રારા કલ્પેશ વાઢેરને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં જીએસ કુમાર વિદ્યાલય શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને એવોર્ડ પ્રાપ્ત કરનાર કલ્પેશ વાઢેરને સન્માનિત સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે રિક્ષામાં લઇ જવાતો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નીમીત્તે ધ્વજ વંદન નો કાયઁકમ યોજાયો.

ProudOfGujarat

સુરત : કોરોના વાઈરસ સામે જાગૃતિ લાવવા સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ગીત બનાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!