Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

સેવા સેતુ કાર્યક્રમ એટલે અરજદારની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવાનો કાર્યક્રમ ત્યારે લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ આજે યોજાયો હતો, જેમાં અરજદારોને જન્મ-મરણ દાખલો, ઈશ્રમકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, અન્ય લોકઉપયોગી કાર્ડ કાઢી આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં આવનાર લોકોને ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝર કરી પ્રવેશ આપવામાં આવતો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી

ત્યારે આ કાર્યક્રમમાં લોકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ આ સેવાસેતુ કાર્યક્રમમાં આવનાર અરજદારોને આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિહ સોલંકી, લીંબડી મામલતદાર,ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

ProudOfGujarat

ભરૂચના શખ્સ સાથે મોબાઇલ સિમ ડિએક્ટિવેશનના નામે બંધ કરાવી ખાતામાંથી 15.65 લાખની ઠગાઇ

ProudOfGujarat

ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના 5 શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરુ ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!