Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ધંધુકા હાઈવે પર મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી તસ્કરો ફરાર.

Share

બનાવના ભોગ બનનાર પ્રભાબેન ભરતભાઈ લકુમ જણાવ્યા પ્રમાણે જેઓ ધંધુકાથી લગ્નપ્રસંગેથી પરત લીંબડી આવતા હતાં ત્યારે અચાનક ચિલઝડપે સ્નેચર પોતાના ઇરાદા સફળતા મેળવી પુર ઝડપે બાઇક સાથે ફરાર થયો

તેમજ વધુમાં જણાવ્યું હતું કે મેં એક સોનાનો સેટ અને સોનાનો ચેઈન પહેરેલ જે એક બાઈક સવાર ચાલુ બાઈકે મારી પાછળથી આવી અને ચેઈન અને સેટ ખેચી નાસી છૂટયો ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ વિસ્તારમાં આજુબાજુ માં આવેલા CCTV ફુટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી છે અને ફરાર ચેઈન સ્નેચરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ऋतिक रोशन के काम में गुणवत्ता को प्राथमिकता देने का दर्शन उन्हें दिलीप कुमार, राज कपूर के साथ सूची में ले जाता हैं!

ProudOfGujarat

બીલીમોરા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ભારે વરસાદમાં સરાહનીય કામગીરી.

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!