Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર ઈનોવા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે ઈનોવા કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોને ઈજા થવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રીક્ષા સવાર લીંબડીથી કટારીયા જઈ રહ્યા હતા ત્યારે વળાંક પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ઈજાગ્રસ્તમાં બીપીનભાઈ મોતીભાઈ, મીનાબેન બીપીનભાઈ, બળદેવભાઈ ગગજીભાઈ અને રીક્ષા ચાલક હેમુભાઈ ગુલાબભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતાં અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો

ProudOfGujarat

ઝઘડિયા:ગુમાનદેવ પીઠ ખાતે તારીખ ૧૧-૦૫-૧૯ના રોજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ : વ્હોરા સમની યુનાઈટેડ ટ્રસ્ટની ઉમદા સમાજ સેવા કોઈ ભૂખ્યા ન રહે તેવા ધ્યેય સાથે ચાલતી સમાજ સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!