Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના બહુમુખી પ્રતિભા ધરાવતા કલ્પેશ વાઢેર બન્યા માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ.

Share

છેલ્લા ઘણા સમયથી કલ્પેશ વાઢેર સેવાકીય પ્રવૃતિઓ તેમજ સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે વધુ એક જવાબદારી માનવાધિકાર અને મહિલા બાળ વિકાસમા સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સમાજના સ્નેહીજનો અને મિત્રો દ્વારા કલ્પેશ વાઢેરને અભિનંદન પાઠવ્યા હતા અને વધુ એક જવાબદારી પર સૌરાષ્ટ્ર લેવલે કામગીરી કરવા સજ્જ બન્યા છે. જેઓ બીએ. ડીસીએસ, પીજીડીસીએ, એમ.એ, બીએડ, જર્નાલિઝમ, અને એલ.એલ.બી ની ડીગ્રી ધરાવે છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શનિવારે અંતિમ દિવસે ઉમેદવારી કરવા માટે દાવેદારો ઉમટી પડશે

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ના રોડ ખરાબ થતાં મહિલાઓ દ્વારા નવા બનાવવાની માંગ કરાઇ.

ProudOfGujarat

વાગરાના સારણ ગામે થયેલ ૩૦ લાખથી વધુની ચોરીનો ભેદ ભરૂચ LCB એ ઉકેલ્યો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!