Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડીની વિધ્યાર્થીનીનાં ધો. 10 માં પીઆર 99.99 આવતા શાળામાં ખુશીનો માહોલ સર્જાયો.

Share

લીંબડી ખાતે આવેલ નિલકંઠ વિદ્યાલયમા ભણતી પટેલ રાજવી વિજયભાઈ ગુજરાત રાજ્યમા 99.99 પીઆર સાથે પ્રથમ નંબરે અને મહેતા ઉર્વશી કાર્તિકકુમાર ગુજરાતમા સાતમા ક્રમમાં આવતા નિલકંઠ વિદ્યાલયમા એક અલગ પ્રકારની અન્ય વિધ્યાર્થીઓમા પણ ખુશી છવાઈ ગઈ હતી અને ઢોલના તાલે ગરબે ઘૂમવા લાગ્યા હતા ત્યારે આ બે વિધાર્થીનીઓ ગુજરાતમા ટોપટેનમા આવતા એક શાળા પરિવારમા, વિધ્યાર્થીઓના વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

ProudOfGujarat

વાંકલ: સુરત જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ :પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા પણ બાઈક રેલીમા બુલેટ ચલાવતા જોવા મળ્યા

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!