Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ચાલુ ટ્રેનમાં મહિલાનું પર્સ ચોરાયું-પોલીસે વધુ તપાસ હાથધરી…

Share

 
ભરૂચ-મુંબઇના કાંદીવલી વેસ્ટ વિસ્તારમાં રહેતી મનિષ મનોજ દવે સૌરાષ્ટ્રમેલ ટ્રેનમાં દ્વારકાથી મુંબઇ જઇ રહી હતી. તે વેળાં રાત્રીના સમયે ભરૂચ સ્ટેશન પહેલાં કોઇ ગઠિયાએ તેમનું રોકડા રૂપિયા, પેન્ડલ, મોબાઇલ સહિતનો સમાન ભરેલું પર્સ ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ખાખી વર્દીનો રોફ મારતા પાંચ નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા.

ProudOfGujarat

આપ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત ચાર કાર્યકરોની અટકાયત પંચમહાલ એલસીબી પોલીસે કરી.

ProudOfGujarat

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!