Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોલાર લાઇટ બેટરીના ચોરોને મુદ્દામાલ સાથે વેડચ પોલીસે ઝડપી પાડયા.

Share

ઉચ્છદ ગામે થયેલ ચોરી બાબતની તા.05-11-19 ના રોજ વડેચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાબતે પોલીસ તપાસમાં હોય અને મળેલ બાતમીના આધારે ઉચ્છદ ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જેસંગભાઈ રાજના ઘરે ઝડતી તપાસ કરતાં આરોપી ઘરે હાજર મળી આવેલ અને ઘરમાંથી ચોરી કરાયેલ એક બેટરી અર્ધ સળગેલી હાલતમાં મળી આવતાં આરોપીની સધન પૂછતાછ હાથ ધરતા આરોપીએ ગુનો કબૂલાત કરી બંને બેટરી અલગ-અલગ તારીખે ચોરી કરેલી હોવાની અને એક બેટરી પાદરા ખાતે કોઈ રિક્ષા ડ્રાઇવરને વેચી દીધેલી તેમજ બીજી બેટરી ભંગારમાં વેચવાની હોવાથી સળગાવી હોવાનું બહાર આવતા આરોપીને પકડી કાયદેસર પગલાં ભર્યા.

Advertisement

Share

Related posts

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ડેડીયાપાડાના ગોવલીઘાટ પાસે નદીના પાણીમા તણાઈ જતા વિદ્યાર્થીનું મોત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!