Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે જેમાં બાકરોલ બ્રીજ પાસે થી અગાઉ તાલુકા પોલીસની બાતમીના આધારે એક ફન્ટી કાર માં આઠ જેટલી વિદેશી દારૂની પેટી નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે સંદર્ભમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રહેતા પરેશભાઈ નંદાભાઈ મારવાડી રહેવાસી નોગામા તાલુકો માંડવી જીલ્લા સુરતના ઓને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે જ્યારે અન્ય ગુનામાં વોન્ટેડ આરોપી ચિંતન અકનભાઈ વસાવા રહેવાસી .માટીએડ ઓ ની વિવિધદારૂ ના કેશમાં અંકલેશ્વરના દારૂના કેસમાં વોન્ટેડ હોય જેની બાતમી મળેલ હતી સજોદ ગામ ના બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતા તે દરમિયાન એક તવેરા કાર નમ્બર GJ 5 JC 3726 ને આવતા રોકતા જેમાંથી ચિંતન અકનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. તાલુકા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Advertisement

Share

Related posts

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ

ProudOfGujarat

ફાધર્સ-ડે પર જ બની ઘટના : સગીર પુત્રી પર પિતાએ બગાડી નજર, દીકરીની આપવીતી સાંભળી માતા સ્તબ્ધ.

ProudOfGujarat

આણંદ બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!