Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

Share

મળતી માહિતી મુજબ લીંબડી સરવરીયા હનુમાન મંદિર સામે આવેલ આઝાદ સિઝનેબલ સ્ટોરીના હાર્દિક નટવરભાઈ ચિરાગ નટવરભાઈને પૈસાની લેતીદેતી બાબતે સામસામે ઉશ્કેરાતા અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી ફરાર થયો હતો ત્યારે છરીના ઘા થી ઈજાગ્રસ્ત બન્ને વ્યક્તિઓને 108 દ્રારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકબીજા પર 20થી વધુ ફાયરિંગ, વાહનોની તોડફોડ

ProudOfGujarat

સુરત : કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફી ના મુદ્દે વિદ્યાર્થીઓએ પાઠવ્યું રજીસ્ટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!